સાવરકુંડલા તાલુકાના મોટા ઝીંઝુડા જિલ્લા પંચાયત સીટ તેમજ જીરા,જૂનાસાવર,સીમરણ, નેસડી,પિયાવા,મોટાઝીંઝુડા તાલુકા પંચાયત સીટની કાર્યકર્તા બેઠક યોજાઇ
આ તકે જિલ્લા ભાજપ મહામંત્રી પુનાભાઈ ગજેરા ઉપપ્રમુખ સુરેશભાઈ પાનસુરીયા ઉપપ્રમુખ શરદભાઈ પંડ્યા પૂર્વ કૃષિમંત્રી વી વી વઘાસિયા ભાજપ તાલુકા પ્રમુખ જયસુખ ભાઈ સાવલિયા પૂર્વ મહામંત્રી કમલેશભાઈ કાનાણી માર્કેટીંગ યાર્ડના પ્રમુખશ્રી દીપકભાઈ માલાણી તાલુકા મંત્રી ભનુભાઈ મોર કાળુભાઇ વિરાણી પૂર્વ ધારાસભ્ય રાહુલભાઈ રાદડીયા પૂર્વ વિપક્ષનેતા તાલુકા પંચાયત નીલેશભાઈ કચ્છી ઉપપ્રમુખ લલિતભાઈ બાલધા ઉપપ્રમુખ લાલભાઈ મોર પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય તેમજ જિલ્લા પંચાયત સીટ ના તમામ ગામ ના સરપંચ તેમજ ગામ ના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા
Recent Comments