હવે ગુજરાતમાં કોરોના વેક્સિનનું ઉત્પાદન થશે.. ‘ભારત બાયોટેક’ કોવેક્સિનનું ઉત્પાદન અંકલેશ્વરમાં કરશે
કેન્દ્રિય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ ટ્વીટ કરી જાણકારી આપી છે કે હવે ગુજરાતમાં કોરોના વેક્સિનનું ઉત્પાદન થશે. ભારત સરકારે વેક્સિન ઉત્પાદન માટે મંજૂરી આપતા હવે મનસુખ માંડવિયાએ ટ્વીટર દ્વારા જાણકારી આપતા જણાવ્યું કે ભારત બાયોટેક કોવેક્સિનનું ઉત્પાદન ગુજરાતમાં અંકલેશ્વરમાં કરશે મહત્વનું છે.
ગુજરાતમાં થશે ભારત બાયોટેક કોવેક્સિનનું ઉત્પાદન, કેન્દ્રિય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ ટ્વીટ કરી જાણકારી આપી જાેકે ગુજરાતની ધરા ઉપર વૈશ્વિક મહામારીને નાથવા માટે ગુજરાતમાં જ કોરોના વેક્સિનનું ઉત્પાદન હાથ ધરાશે તે મહત્વનું મનાઈ રહ્યું છે.
Recent Comments