અમરેલી

૭૨મું પ્રજાસત્તાક પર્વ GVK EMRI 108 Emergency, કોવિડ ની ગંભીર પરિસ્થિતિમાં ઉત્તમ કામગીરી સર્ટીફીકેટ આપી સન્માન કરવામા આવ્યું

૭૨મું પ્રજાસત્તાક પર્વ જિલ્લા મહોત્સવ અમરેલી ખાતે ઉજવવામા આવ્યો, જે અંતર્ગત GVK EMRI 108  Emergency, કોવિડ ની ગંભીર પરિસ્થિતિમાં ઉત્તમ કામગીરી કરેલ કર્મચારી શ્રી આરિફભાઈ શેખ (પાઇલોટ ૧૦૮), શ્રી જેન્તીભાઇ ગોહિલ ( ઈ એમ ટી ૧૦૮), શ્રી જાકિર ભાઈ ( કેપ્ટન ખિલખિલાટ), કુમારી રૂબીનાબેન બ્લોચ ( ૧૮૧  મહિલા હેલ્પલાઇન) નું  માનનીયશ્રી ધર્મેન્દ્રસિંહ  જાડેજા  રાજ્ય કક્ષા મંત્રીશ્રી અન્ન નાગરીક પુરવઠો અને ગ્રાહકો ની સુરક્ષા  તથા જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓક સાહેબ, સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસ શ્રી નિર્લિપ્ત રાય સાહેબ બીજા માનનીય પદાધિકારીઓ ની હાજરી મા સર્ટીફીકેટ આપી સન્માન કરવામા આવ્યું. તેમજ રોડ અકસ્માત થયા બાદ ઘટના સ્થળ પર ઇમરજન્સી  સારવાર આપવા માં આવે છે તેનું એક લાઈવ ટેબ્લો દ્વારા ડેમો્સ્ટ્રેશન કરવા માં આવ્યું હતુ 

Related Posts