દામનગર શહેર માં નગરપાલિકા અને ઘેર ઘેર ગેસ એજન્સી વચ્ચે સંકલન નો અભાવ ઘેર ઘેર ગેસ કનેક્શન લેવા માટે ગ્રાહકો ડિપોઝીટ ભરે એટલે નિયત સમય મર્યાદા માં ગેસ કનેક્શન આપવા જોઈ એ ગેસ કનેક્શન ના કામે પાલિકા તંત્ર નો નન્યો કેમ ? જુના પેવર બ્લોક કાઢી નવા નાખવા થી નવા બનેલ રસ્તા માં ગેસ એજન્સી કનેક્શન રસ્તો તોડી ને તો નવા રસ્તા બગડે તે પૂર્વે પાલિકા તંત્ર એ રોડ બનાવતા સમયે ગેસ વીજ ટેલિફોન કે ભૂગર્ભ ગટર લાઈનો માટે કામ કરતી કરાવતી એજન્સી ઓ કોન્ટ્રાકટર ને સાથે સંકલન રાખવુ જોઈ એ સંકલન વગર ના કામો થી વારંવાર રસ્તા ઓ બગડે નહીં તે અંગે પાલિકા તંત્ર આટલું બધું બેદરકાર કેમ ?
સમગ્ર શહેરભર ના રહેણાંક અને મુખ્ય બજારો માં ગેસ એજન્સી પાસે વળતર ની ખૂબ મોટી રકમ મેળવી ખાડા પુરવો નો કોન્ટ્રક ખાડા માં ગયો હોય તેમ સમગ્ર શહેર ના રસ્તા ના ખાડા નો કોન્ટ્રક આપ્યા બાદ ખાડા પુરાયા પહેલા નવા પેવર બ્લોક રસ્તા બનાવતી પાલિકા એ ખાડા પુરવા નો ખર્ચ જાણી જોઈ ને ખાડા માં નાખ્યો જ્યાં ખાડા પુરાયા નથી ત્યાં નવા રોડ બન્યા એટલે ખાડા પૂરતી એજન્સી ને વગર કામે ભયો ભયો જ્યાં ખાડા પુરાયા ત્યાં લેવલ ફિનિસિગ નથી ખાડા પુરવા નું કામ આપ્યા બાદ કામ થયા પહેલા નવા પેવર બ્લોક રસ્તા બનાવી દેવા ની પાલિકા તંત્ર ની આટલી બધી ઉતાવળ કેમ ? જ્યાં નવા પેવર બ્લોક રસ્તા બનવા થી ખાડા પુરાય ગયા તેનો ખર્ચ કેમ? આ તો અગડમ બગડમ વર મરો કન્યા મરો મારુ તરભાણુ ભરો શહેર ના અસંખ્ય ગ્રાહકો એ ઘેર ઘેર ગેસ લાઈન માંથી કનેક્શન મેળવવા ડિપોઝીટ ભરી તેનું ગેસ કનેક્શન એજન્સી આપી શકતી નથી નવા રસ્તા માં ખાડા કેમ કરવા ? આમા ગ્રાહકો અને ગેસ એજન્સી બંને મુંજવણ માં જાયે તો જાયે કહાં નવા પેવર બ્લોક રસ્તા બનાવતા પહેલા પાલિકા તંત્ર એ ગેસ કનેક્શન એજન્સી ભૂગર્ભ ગટર વીજ કંપની ટેલિફોન જેવી એજન્સી કચેરી ઓ સાથે સંકલન માં રહી કામ કરવું જોઈ પાલિકા તંત્ર નું અંધેરી નગરી ને ગડું રાજા જેવું છે ગેસ કનેક્શન માટે લબડતા ગ્રાહકો અને એજન્સી વચ્ચે અસંતોષ બનતી પાલિકા તંત્ર ની બેદરકારી એ ગ્રાહકો અને એજન્સી બંને મુંજવણ માં
Recent Comments