રાજુલા પંથકનો અરધી રાતનો હોકારો, અનેક સેવાકિય પ્રવૄતીમાં અગ્રેસર રહેતા, નાના માણસોને મદદ માટે તત્પર રહેતા એવા રાજુલા જાફરાબાદ ના યુવા ધારાસભ્ય શ્રી #અંબરીશભાઈ_ડેર ના જન્મ દિવસ નિમિતે મારુતી નંદન ચેરીટેબલ ટ્રષ્ટ તેમજ અમરેલી યુવક કોંગ્રેસ દ્વારા આજ રોજ અમરેલીના વિવિધ વિસ્તારોમાં બાળકોને નાસ્તા ની કીટ તેમજ ચોકલેટ, ખવરાવી તથા માસ વિતરણ કરી ઉજવણી કરવામાં આવીયો..
અમરેલી જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ દેવરાજ બાબરીયા અમરેલી વિધાનસભા ના પ્રમુખ મોનીલ ગોંડલીયા તેમજ યુવક કોંગ્રેસ ટીમ દ્વારા કરવામાં આવેલ હતોAttachments area
અંબરીશભાઈ ડેર ના જન્મદિન નિમિતે અનોખી ઉજવણી કરતું મારુતિનંદન ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ યુવક કોંગ્રેસ અમરેલી


















Recent Comments