પાનેલી અખિલ ભારતીય સંત સમિતિ પ્રેરિત હિંદુ ધર્મ સેના હિન્દુ હિતચિંતક સંમેલન ઋષિકુલ ગૌધામ પાનોલી ખાતે યોજાયેલ જેમાં અનેકો જંગમી તીર્થંકર સમાં વરિષ્ઠ સંતો એવમ હિંદુ ધર્મ પ્રેમી લોકો ની વિશાળ ઉપસ્થિતિ જોવા મળી હતી આ કાર્યક્રમ માં અખિલ ભારતીય ગુજરાત સંત સમિતિ ના પ્રમુખ નૌતમ સ્વામી નું સન્માન જનકભાઈ તળાવીયા ના હસ્તે કરાયું હતું તેમજ માધવપ્રિયદાસજી સ્વામી સહિત અસંખ્ય સંતો સાથે સંતવાણી કાર્યક્રમ માં ઉપસ્થિત જંગમી તીર્થંકર સમાં સંતો અમરેલી જિલ્લા ના રાજસ્વી અગ્રણી જનકભાઈ તળાવીયા ને આશિષ પાઠવ્યા હતા આ સંમેલન માં બહોળા પ્રમાણમાં હિંદુ ધર્મ પ્રેમી એવમ વરિષ્ઠ સંતો ની વિશાળ હાજરી જોવા મળી હતી
અખિલ ભારતીય સંત સમિતિ પ્રેરિત હિંદુ ધર્મ સેના હિન્દુ હિતચિંતક સંમેલન માં જનકભાઈ તળાવીયા ને સંતો ના આશિષ

Recent Comments