દામનગર શહેર ના શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર એવમ દેવ સંસ્કૃતિ વિશ્વ વિદ્યાલય ના વાઇસ ચાન્સલર ડો ચિન્મય પંડયા નું દામનગર ગાયત્રી મંદિરે આગમન પ્રજ્ઞા મંદિર મુલાકાત ગુજરાત રાજ્ય ગાયત્રી પરિવાર દ્વારા નિર્મિત પ્રથમ પ્રજ્ઞા મંદિરે પૂજન અર્ચન આરતી કર્યા પૂજ્ય ગુરુજી સ્થાપિત પ્રજ્ઞા મંદિર ના દર્શન પૂજન અર્ચન કરી ખૂબ પ્રભાવિત થતા અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દેવસંસ્કૃતિ વિશ્વ વિદ્યાલય ના વાઇસ ચાન્સલર ડો ચિન્મય પંડયા દામનગર શહેર ગાયત્રી પરિવાર જનો ને રૂબરૂ મળ્યા ખૂબ ખુશી વ્યક્ત કરી હતી
અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર એવમ દેવ સંસ્કૃતિ વિશ્વ વિદ્યાલય ના વાઇસ ચાન્સલર ડો ચિન્મય પંડયા નું દામનગર પ્રજ્ઞા મંદિરે આગમન પૂજન અર્ચન કર્યું

Recent Comments