અમરેલી

અગાવ ચેક રીટર્ન કેસમાં ૧ વર્ષની થયેલ સજાના હુકમ સામે કરેલઅપીલ ડીસમીસ કરતી નામદાર સેશન્સ કોર્ટ અમરેલી


અપીલમાં મુળ ફરીયાદી શ્રી સંઘાણી શ.સહ.મંડળી તર્ફે અમરેલીના જાણીતા એડવોકેટશ્રી ધર્મેશ એચ. પંડયાની ધારદાર દલીલો સેશન્સ કોર્ટે ગ્રાહય રાખ કોફ
અમરેલીમાં શ્રી સંઘાણી શરાફી સહ.મંડળીમાંથી લોન મેળવી હપ્તા કે મુળ રકમ ન ભરતા અને બાકી રકમનો ચેક આપી જે ચેક બેન્કમાંથી અપુરતા ફંડના કારણે પરત ફરતા આરોપી મેઘજીભાઈ મોહનભાઈ સગર રહે.અમરેલી વાળાને નામદાર ચીફ જયુડી.મેજી. કોર્ટ અમરેલી દવારા આરોપીને ૧ વર્ષની સજા ભોગવવાનો તથા ચેકની રકમની દઢી રકમ રૂા. ૮૮,૪૯૯ |– પુરા મુળ ફરીયાદીને પરત ચકવી આપવાનો અને ન ચુકવે તો વધુ ૪ માસની કેદની સજાનો આદેશ કરેલ હતો જે હુકમ સામે આરોપી મેઘજીભાઈએ નામદાર સેશન્સ કોર્ટ અમરેલીમાં અપીલ દાખલ કરેલ જે અપીલમાં(મળ ફરીયાદી)થી રાંઘાણી શરાફી સહકારી મંડળી તર્ફે અમરેલીના જાણીતા વકીલશ્રી ધર્મેશ એચ. પંડયા ની ધારદાર દલીલો કોર્ટે ગ્રાહય રાખી આરોપીને કરેલ ટ્રાયલ કોર્ટનો રાજા ફરમાવતો ચુકાદો કાયમ રાખવાનો આદેશ કરેલ છે. અને આરોપીની અપીલ ડીસમીસ કરી આરોપી વિરૂધ્ધ જરૂરી કડક પગલા લેવા હુકમ ફરમાવેલ છે.

Related Posts