fbpx
અમરેલી

અજમેરા પરિવાર દ્વારા નિર્માણ દેરાસર પ્રતિષ્ઠાન માં પધારતા આયંબિલ આરાધક પ.પૂ. હેમવલ્લભસુરી મ.સા. નું નગર પ્રવેશ ભવ્ય સત્કાર સામૈયું

દામનગર શહેર માં પૂર્વ નગરપતિ સ્વ હસુભાઈ અજમેરા પરિવારે માદરે વતન દામનગર માં ભવ્ય દેરાસર નિર્માણ કરાવતા પ્રતિષ્ઠા મહોત્સવ માં પધારતા જંગમી તીર્થંકર સમાં આયંબિલ આરાધક પ.પૂ. હેમવલ્લભસુરી મ.સા. નું ભવ્ય સત્કાર સામૈયુંદામનગર શહેર માં ભવ્ય દેરાસર નિર્માણ માં મુંબઈ થી દામનગર ના વતની મુકેશભાઈ અજમેરા,ભુપતભાઈ અજમેરા આદી મહાનુભાવો ની ઉપસ્થિતિ માં વતનપ્રેમી પૂર્વ નગરપતિ સ્વ હસુભાઈ અજમેરા ના પુત્રી રત્ન બીનાબેન ના નેતૃત્વ માં ભવ્ય તીર્થસ્થાન દેરાસર નિર્માણ મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે અનેકો ગુરુભગવંતો ની પાવન નિશ્રા માં સ્વ હસુભાઈ અજમેરા પરિવાર ના પુત્રરત્ન એવમ પુત્રી રત્નો વિરલભાઈ હસમુખરાય અજમેરા કુમારભાઈ મહિપતભાઈ અજમેરા.

પિનાક મહિપતભાઇ અજમેરા બીનાબેન હસમુખરાય અજમેરા સ્વ.મુકેશભાઈ હસમુખરાય અજમેરાસ્વ.નીરૂબેન અજમેરા અ.સૌ.ચારૂબેન અજમેરા અ.સૌ. બેલાબેન અજમેરા પરિવાર ની ઉપસ્થિતિ માં ભવ્ય દેરાસર મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવ પધારતા આયંબિલ આરાધક પ.પૂ. હેમવલ્લભસુરી મ.સા. નું સવારે ૯-૦૦ કલાકે નગર પ્રવેશ થતા ભવ્ય સત્કાર સામૈયું કરાયું હતું ખૂબ મોટી સંખ્યા માં જને જેનોતર ની વિશાળ ઉપસ્થિતિ માં ગુરુ ભગવંતો એ નગર પ્રવેશ કર્યો હતો ધર્મ ઉલ્લાસ સાથે પૂજ્ય સંતો ને સત્કારવા સમસ્ય દામનગર જેન સમાજ ના સુરેશભાઈ અજમેરા નિખિલભાઈ અજમેરા વીરેન્દ્ર પારેખ નાથાભાઈ અજમેરા જતીનભાઈ ગાંધી કેતનભાઈ ગાંધી ભરતભાઇ શાહ જયેશભાઇ અદાણી દિલીપભાઈ અજમેરા ગૌતમભાઈ લાઠી વાળા મનીષભાઈ મોટાણી સહિત સમસ્ત જેન સમાજ દામનગર ના વડીલો મહિલા ઓ બાળકો ની વિશાળ હાજરી માં ગુરુભગવંતો નો દામનગર માં ભવ્ય સત્કાર સામૈયા સાથે નગર પ્રવેશ કરાયો હતો 

Follow Me:

Related Posts