અમરેલી ઘરે થી જગડો થતા નાના બાળક ને લઇ નીકળી ગયેલ મહિલા ને કોઈ અણબનાવ બને એ પહેલાં અભ્યમ ની યોગ્ય પોહચાડવામાં આવેલ.અમરેલી ના ધારી ગામ થી એક મહિલા એ રડતા રડતા 181 મા ફોન મારે પતિ સાથે નથી રેહવું મારી સાથે જગડો કરે છે હાથ ઉપાડી લે છે, હું જાવ છું, બેન આટલી વાત કરી ફોન મૂકી દીધો ત્યારે અમરેલી 181 અભ્યામ ના ફરજ પરના કાઉન્સિલર બેન ને ફોન કરી *બેન ક્યાં છો અમે તમારી મદદ માટે નીકળી ગયા છે, તમે ક્યાં છો, તમે જ્યાં છો ત્યાં રહો અમે તમારી મદદ માટે તમારા સુધી પહોંચી એ છે,* બેન ને વિશ્વાસ મા લઇ બેન સુધી પહોંચ ત્યાં સુધી બેન સાથે ફોન ચાલુ રાખેલ બેન ને સાભળવામાં આવેલ બેન સુધી પહોંચ તાં બેન જણાવેલ પતિ પત્ની તેમના નાના બાળક સાથે અલગ થી રહે છે, પરંતુ પતિ કોઈ ને કોઈ વાત ને લેઇ ને આજ લગ્ન ના 6 વરસ થી નાના નાના જગડાઓ કરી હાથ ઉપાડી લે છે, હું એની સાથે રહેવા નથી માગતી ત્યારે 181 ના કાઉન્સિલરે પીડિતા બેન ની સાથે કાઉન્સિલીગ કરી આપવીતી સાભળી બેન ને યોગ્ય માહિતી આપી, બેન હાલ પતિ ને સમજવા કે ઘરે જવા માટે ત્યાર નથી બેન ને લાબા સમય સુધી યોગ્ય caunseling થાય, તેમને રેહવા માટે આશ્રય મળી રહે જેથી તેઓ ને આગળ સખી વન સ્ટોપ સેન્ટર ની મદદ આપવામાં આવેલ ભવિષ્ય મા જ્યારે પણ જરૂર જણાય 24 કલાક 7 દિવસ કોઈ પણ સમય મા 181 મહિલા હેલ્પલાઇન ની મદદ લેવા જણાવવા આવેલ છે, આમ પતિ સાથે જગડો થતાં મહિલા ગુસ્સામા કઈ અણગમતું પગલું ભરે તે પહેલાં અભયમ્ ની મદદ
અજુગતું પગલું ભરે તે પહેલાં અમરેલી અભયમ ટિમ ની મદદ બાળક અને માતા ને બચાવી


















Recent Comments