અમરેલી

અઠવાડીયામા પાચ દિવસ ચાલતીમહુવા–સુરત સુપર ફાસ્ટ ટ્રેનને મુંબઈ સુધી લબાવવા રેલ્વે બોડને રજુઆત કરતા અમરેલીના સાસદ નારણભાઈ કાછડીયા

અમરેલીના સાસદ શ્રી નારણભાઈ કાછડીયાએ અઠવાડીયામા પાચ દિવસ ચાલતી મહુવા-સુરત સુપર ફાસ્ટ ટ્રેનને મુંબઈ સુધી લબાવવા બાબતે રેલ્વે બોડના પ્રધાન કાયકારી નિદેશક શ્રી દેવેન્દ્રકુમારને લેખીત પત્ર પાઠવી રજુઆત કરેલ છે.

સાસદશ્રીએ કરેલ રજુઆત મુજબ મહુવા થી સુરત વચ્ચે ટ્રેન ન. ૨૦૯૫૫/૨૦૯૫૬ અઠવાડીયામાં પાચ દિવસ એટલે કે, રવિવાર, સોમવાર, મગળવાર, બુધવાર અને શુક્રવારના રોજ સચાલીત થઈ રહી છે. આ ટ્રેન મહુવા થી સાજે ૦૭:૧૫ કલાકે ઉપડી સવારે ૦૬:૩૫ કલાકે સુરત ખાતે પહોચે છે. તેવી જ રીતે આ ટ્રેન સુરતથી રવિવાર, સોમવાર, મગળવાર, ગુરૂવાર અને શનિવારે રાત્રે ૧૦:૦૦ કલાકે ઉપડી મહુવા ખાતે સવારે ૦૯:૨૦ કલાકે પહોચે છે. એટલે કે, લગભગ ૧૫ કલાક સુધી આ ટ્રેન સુરત ખાતે અનપયોગી પડી રહે છે.

જો મહુવા-સુરત સુપરફાસ્ટ ટ્રેનને લોકહિતમા મુંબઈ સુધી લબાવવામા આવે તો યાત્રીઓને મુબઈ મહાનગર સુધીની યાત્રાનો લાભ મળી શકશે અને ૧૫ કલાક સુધી પડી રહેતી અનુપયોગી ટ્રેનનો સદઉપયોગ પણ થશે. અમરેલી તેમજ આસપાસના જીલ્લાઓના લોકોને પ્રતિદિન મુબઈ સુધીની ટ્રેનનો લાભ મળી શકે તેથી અઠવાડીયામા પાચ દિવસ ચાલતી મહુવા-સુરત સુપરફાસ્ટ ટ્રેનને મુબઈ સુધી લબાવવા બાબતે સાસદ શ્રી નારણભાઈ કાછડીયાએ રેલ્વે બોડમા રજુઆત કરેલ હોવાનું સાસદ કાયાલયની અખબારી યાદીમા જણાવેલ છે.

Related Posts