fbpx
અમરેલી

અતિ ભારે વરસાદ ની આગાહી હોવાથી ૨ દિવસ શાળા કોલેજ બંધ કરવા માંગ

અમરેલી જિલ્લામાં ૨ દિવસ અતિ ભારે વરસાદની આગાહી હોય ગામડાઓમા પણ પાણી ભરાયા હોય તો શાળા / કોલેજમા રજા રાખવા અમરેલી જિલ્લા યુથ કોંગ્રેસ ની માંગ છે

Follow Me:

Related Posts