અમદાવાદ કર્ણાવતી સોલા વિદ્યાપીઠ ખાતે ગૌ ધ્વજ યાત્રા દરમ્યાન પધારેલ શ્રી અનંત વિભુષિત જ્યોતિ પીઠાધીસ્વર જગતગુરુ શકરચાર્ય અવિમુક્તેસ્વર સરસ્વતીજી મહારાજ ની ઉપસ્થિતિ માં ગૌવ માતા ને રાષ્ટ્રમાતા ની ઘોષણા કરવામાં આવે તેવી માંગણી સાથે ગૌ સાંસદ મળી હતી જેમાં પુજન શંકરાચાર્યજી ઉપસ્થિતિમાં યોજાયો હતી જેમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય અધ્યક્ષ ડો પ્રવિણભાઇ તોગડીયા વિગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
અનંત વિભુષિત જ્યોતિ પીઠાધીસ્વર જગતગુરુ શકરચાર્ય અવિમુક્તેસ્વર સરસ્વતીજી મહારાજ ની ઉપસ્થિતિ માં ગાય ને રાષ્ટ્ર માતા જાહેર કરવા માંગ

Recent Comments