fbpx
અમરેલી

અનુસુચિત જાતિના લાભાર્થીઓ માટે સ્વરોજગારી અંગે લાભ લેવા અંગે

મધર કલબના પ્રમુખ તથા ગુજરાત પ્રદેશ ભા.જ.પ. મહિલા મોરચાના મંત્રી ભાવનાબેન ગોંડલીયાએ અખબારી યાદીમાં જણાવેલ છે કે ફકત અનુસુચિત જાતિના લાભાર્થીઓને ધિરાણ આપવા ગુજરાત અનુસુચિત જાતિના વિકાસ કોર્પોરેશન – ગાંધીનગરે લાભાર્થીઓ પાસે તા. ૩૦/૦૧/ર૦રર સુધી લોન અરજીઓ માંગેલ છે.
આમાં ૧૪ પ્રકારના ધંધાઓ માટે લોન ૩ થી પ ટકા વ્યાજ સાથે ભરવાની જોગવાઈ છે. જેમાં ટ્રેકટર વીથ ટ્રોલી, પેસેન્જર ફોર વ્હીલ, માલવાહક ફોર વ્હીલર, મોબાઈલ ફુડ મોટી વાન તેમજ નાના પાયાના ધંધાઓ માટે લોનની જોગવાઈ કરેલ છે.
વિશેષ માગદર્શન માટે દીદીની ડેલી નો સવારે ૧૧:૦૦ થી ર:૦૦ અને બપોરે ૩:૩૦ થી ૬:૩૦ વચ્ચે.

Follow Me:

Related Posts