અમરેલી

અનુસુચિત જાતિ મોરચો તથા ડોક્ટર સેલ દ્વારા વિના મુલ્યે સર્વ રોગ મહિલા મેડીકલ કેમ્પનું આયોજન

                           આગામી તારીખ ૭,ફેબ્રુઆરી ના દિવસે ડૉ.બાબાસાહેબ આંબેડકરના ધર્મ પત્ની,માતૃશ્રી રમાબાઈ આંબેડકર નો જન્મ દિવસ હોય જે અન્વયે વિના મુલ્યે સર્વ રોગ મહિલા મેડીકલ કેમ્પ આયોજન કરેલ છે.જેમાં સર્વ રોગ ના નિષ્ણાત ડોકટરોની ટીમ દ્વારા સેવા આપવામાં આવશે જેથી કરીને અમરેલી જીલ્લા ના અનુસુચિત જાતિ મોરચો તેમજ અમરેલી જીલ્લા ડોક્ટર સેલ દ્વારા સંયુક્ત ઉપક્રમે આ મેડીકલ કેમ્પ નું આયોજન,શ્રીજી વિમેન્સ હોસ્પિટલ (ડૉ.પીયુષ ગોસાઈ સાહેબની હોસ્પિટલ)સુખનાથપરા,લીલીયા રોડ,હીરામોતી ચોક ,શ્રીજી ટાવર પાસે,અમરેલી ખાતે રાખેલ હોય જેમાં જરૂરિયાતમંદ બહેનોએ લાભ મેળવે જે અનુરોધ કરવામાં આવે છે . 

Follow Me:

Related Posts