fbpx
ગુજરાત

અનોખી અન્નસેવા ગ્લોબલ પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઇઝેશન દ્વારા વડોદરા શહેરમા હોમ કોરોન્ટાઇનમા રહેલા કોરોના દર્દી અને પરિવારને ફ્રી માં ભોજન વ્યવસ્થા.

અનોખી અન્નસેવા ગ્લોબલ પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઇઝેશન દ્વારા વડોદરા શહેર મા હોમ કોરોન્ટાઇન મા રહેલા કોરોના દર્દી અને પરિવારને ફ્રી ભોજન વ્યવસ્થા.અરવલ્લીગ્લોબલ પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઇઝેશન વડોદરા શહેરમાં હોમ કોરોન્ટાઇન રહેલી કોરોનાગ્રસ્ત દર્દીઓને સમયસર મફત ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે જેઓ ને જરૂરિયાત પ્રમાણે ટિફિન પહોંચાડવા આવી રહ્યું છેએક જ પરિવારનાં ચાર સભ્યો કોરોના વાયરસની ચપેટમાં આવતા તે લોકો રસોઈ બનાવે એ તો દુરની વાત છે પણ ઘરે કોઈ ટિફિન પણ ના આપી શકે એવી પરિસ્થિતિમાં સરદારધામ વડોદરા ને જાણ થતા , માનવતા દાખી એક નિર્ણાયક નિર્ણય લઈને આવા પરિવારોને નિઃશુલ્ક ઘરે બેઠા ભોજન વ્યવસ્થા મળી રહે એ હેતુથી સરદારધામ તથા શ્રી કડવા પાટીદાર કેળવણી મંડળ ના  સહયોગથી દસ દિવસ પહેલા આ શુભ શરૂઆત કરી હતી. આ સેવામાં દરરોજ 500 થી વધારે શહેરનાં અલગ અલગ વિસ્તારોમાં દર્દી જ્યાં હોય એ સ્થળે ભોજન ડિશ પહોંચાડાય રહી છે. જેમાં શુદ્ધ સાત્વિક ભોજન જેમકે રોટલી, શાક, દાળ, ભાત, સલાડનો સમાવેશ થાય છે.  અત્યાર સુધી મા 4000 થી વધારે ટિફિન જરૂરિયાત મંદ વ્યક્તિ ને  આપેલ છે ,

Follow Me:

Related Posts