અપકમિંગ બિગ બજેટ સાઉથ મુવીઝ બોલીવુડની હાલત ખરાબ કરશે
બોલીવુડ બોક્સ ઓફિસ પર હિન્દી ફિલ્મોની શું હાલત છે, હાલમાં જ રિલીઝ થયેલી શમશેરા પરથી ખબર પડે છે કે તે બોક્સ ઓફિસ પર ઘણા સમયથી સૂકી રહી છે, પરંતુ અહીં સાઉથની ફિલ્મો ઘણી કમાણી કરી રહી છે. હવે બેક ટુ બેક ઘણી ફિલ્મો બોલીવુડ બોક્સ ઓફિસને હલાવવા માટે આવી રહી છે. પુષ્પા બાદ હવે અલ્લુ અર્જુન પુષ્પા ૨ માં ધમાકેદાર એન્ટ્રી પાડતો જાેવા મળશે. ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે અને તે ટૂંક સમયમાં રિલીઝથશે. કહેવામાં આવી રહ્યું છે કે, પુષ્પાની જેમ આ પણ બોક્સ ઓફિસમાં પોતાની સફળતાનો વિજયધ્વજ લહેરાવશે.
આ ફિલ્મની દર્શકોઆતુરતાથી રાહ જાેઈ રહ્યા છે. બાહુબલીથી દરેક હાર્ટથ્રોબ બનેલા પ્રભાસને સાહોમાં પણ જાેવા મળ્યો હતો, પરંતુ આ ફિલ્મ એટલો સારો બિઝનેસ કરી શકી નથી. જાેકે, હવેતે સાલર સાથે આવી રહ્યો છે, જેનું નિર્દેશન પ્રશાંત નીલ કરી રહ્યા છે, જેમણે સુપરહિટ દ્ભય્હ્લ બનાવી છે. આવી સ્થિતિમાં દરેકને આ ફિલ્મપાસેથી મોટા ધમાકાની અપેક્ષા છે. રામ ચરણ સાઉથના સુપરસ્ટાર છે, તેમાં કોઈ શંકા નથી. વર્ષોથી ઈન્ડસ્ટ્રીમાં રહેલા રામ ચરણ આરસી ૧૫ને લઈને ચર્ચામાં છે. જેમાંબોલીવુડ એક્ટ્રેસ કિયારા અડવાણી જાેવા મળશે. ફિલ્મનું પહેલું પોસ્ટર પણ રિલીઝ થઈ ગયું છે.
નિર્દેશક શંકર આ ફિલ્મનું નિર્દેશન કરી રહ્યાછે. જાેકે જુનિયર દ્ગ્ઇ લાંબા સમયથી ઇન્ડસ્ટ્રીમાં છે, પરંતુ ઇઇઇ એ તેમનું જીવન બદલી નાખ્યું છે. હવે તે દ્ગ્ઇ ૩૧ ને લઈને ચર્ચામાં છે.જેમાં કમલ હાસન વિલન તરીકે જાેવા મળી શકે છે. આ ફિલ્મનું નિર્દેશન પણ પ્રશાંત નીલ કરી રહ્યા છે. ઐશ્વર્યા રાય જેવા સ્ટાર્સથી શણગારેલી આ મણિરત્નમ ફિલ્મ આવતા મહિને રિલીઝ થવા જઈ રહી છે, જે હિન્દીમાંપણ રિલીઝ થશે. આ ફિલ્મને બનાવવામાં ઘણો ખર્ચ કરવામાં આવ્યો છે, તેને સૌથી મોંઘી ફિલ્મ પણ કહેવામાં આવી રહી છે. બાહુબલીનીતર્જ પર આ ફિલ્મ સફળ થવાની આશા છે.
Recent Comments