અભિનેત્રી અનિતા હસનંદાનીએ ફેન્સને આપ્યો મોટ ઝટકો, એક્ટિંગની દુનિયાને કહ્યું અલવિદા

અભિનેત્રી અનિતા હસનંદાની, જેણે પોતાની અભિનયથી શોમાં જાણે જીવ ઉમેરી દે એમ લાગે છે. પરંતુ તે હવે તેની તેનો હુનર બતાવી શકશે નહીં. અભિનેત્રીએ પોતને અભિનયની દુનિયાથી દૂર લઇ જવાનું નક્કી કર્યું છે અને હવે તે તેના પરિવારની સંપૂર્ણ સંભાળ લેવાની ઇચ્છા રાખે છે.
નાગીન, યે હૈ મોહબ્બતેનની પ્રખ્યાત અભિનેત્રી અનિતા હસનંદાની તાજેતરમાં માતા બની છે અને અભિનેત્રી આ દરમિયાન સોશિયલ મીડિયા પર જાેરદાર એક્ટિવ રહે છે અને તેના પુત્ર અને પતિ સાથેની તસ્વીરો અને વીડિયો શેર કરતી રહે છે. ચાલો તમને જણાવી દઈએ કે અનિતા હસનંદાનીએ ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે, પરંતુ હવે અભિનેત્રીએ પોતાને નાના અને મોટા બંને પડદાથી દૂર કરવાનું નક્કી કર્યું છે.
ફેન્સનું દિલ જીતનાર અભિનેત્રી અનિતા હસનંદાનીએ તેની કારકિર્દીનો મોટો ર્નિણય લીધો છે. ખરેખર, નાગિન અભિનેત્રીએ હવે અભિનય છોડવાનો ર્નિણય લીધો છે. અનિતા હસનંદનીએ તાજેતરમાં જ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે કોરોના છેલ્લા એક વર્ષથી ચાલી રહ્યો છે, તેથી તે આ સમય દરમિયાન અભિનયથી દૂર રહેવા માંગે છે.
અનિતા હસનંદાનીએ કહ્યું છે કે ‘મેં પહેલેથી જ નક્કી કરી લીધું હતું કે જ્યારે પણ મને બાળક થશે ત્યારે હું આ ઇન્ડસ્ટ્રી છોડીશ. હું હંમેશાં
Recent Comments