fbpx
બોલિવૂડ

અભિનેત્રી આલિયા ભટ્ટ પ્રેગ્નન્ટ હોવાનો ફોટો શેર કર્યો

રણબીર અને આલિયાના લગ્ન ૧૪ એપ્રિલ, ૨૦૨૨ના રોજ થયા હતા. આલિયાની બેસ્ટ ફ્રેન્ડ તેની મહેંદી સેરેમનીમાં ધ્રૂસકે ને ધ્રૂસકે રડવા લાગી હતી. આલિયાની મહેંદીની કેટલીક અનસીન તસવીરો આકાંક્ષા રંજન કપૂરે શેર કરી હતી, જેમાં તે રડતી જાેવા મળી હતી અને આલિયા તેને શાંત કરી રહી હતી. લગ્ન બાદ આલિયા ભટ્ટનું કપૂર પરિવારમાં ખાસ અંદાજમાં સ્વાગત કરાયું હતું. કરીના કપૂરથી લઇને આદર જૈન સહિત તમામ લોકોએ આલિયા ભટ્ટ માટે સ્પેશ્યલ પોસ્ટ શેર કરી હતી.બૉલિવૂડ એક્સટ્રેસ આલિયા ભટ્ટ માતા બનવાની છે. તેણે સોશિયલ મીડિયા પર શેર કરીને ફેંસને ખુશખબરી આપી છે. આલિયા અને રણબીર કે પેરન્ટ્‌સ બને વિશે જાણતા ફેંસ ચોંકી ગયા છે. આલિયાએ રણબીર સાથે હોસ્પિટલની એક તસવીર શેર કરી છે. તેણે ફોટો શેર કરીને લખ્યું, અમારું બાળક, ટૂંક સમયમાં આવી રહ્યું છે.

Follow Me:

Related Posts