સોશિયલ મીડિયામાં એક્ટિવ રહેતી પરિણિતી ચોપરા દ્વારા અવાર-નવાર પોતાના ઈન્સ્ટાગ્રામ પરથી પોતાની ગ્લેમરસ તસવીરો શેર કરીને સોશિયલ મીડિયામાં ટોકિંગ પોઈન્ટ બનતી હોય છે. તાજેતરમાં પરિણીતી ચોપરાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી બોનીકોન ડ્રેસમાં પોતાની ગ્લેમરસ તસવીરો શેર કરીને ચર્ચાનો વિષય બની છે. પરિણીતી એ બ્લેક બોનીકોર્ન ડ્રેસમાં ફોટોશૂટ કરાવ્યું છે. પોતાના લૂકને હોટ એન્ડ સ્ટાઈલિશ ટચ આપવા માટે પરિણિતીએ ઓપન હેર સાથે આઉટફિટ સાથે મેચ થતાં હાઈ હીલ સેન્ડલ પહેર્યા છે.
ફોટોશૂટમાં પરિણીતી એકથી એક ચઢિયાતા હોટ પોઝ આપી રહી છે. ફેટોશૂટમાં પરિણીતી ચોપરા તેનો આ બોલ્ડ અને બ્યૂટિફૂલ અંદાજ રજૂ કર્યો છે. વધુમાં તે આ ફેટોશૂટમાં ખૂબ જ અલગ લાગી રહી છે. સોશિયલ મીડિયા યૂઝર્સને પરિણીતી ચોપરાનો આ ગ્લેમરસ અંદાજ ખૂબ પસંદ આવી રહ્યો છે. પરિણીતીની આ તસવીરને સોશિયલ મીડિયા યૂઝર્સ દ્વારા લાખોમાં લાઈક્સ આપીને વાઈરલ કર્યો છે.
Recent Comments