વડોદરા અભિલાષા ચેરિટેબલ ટ્રસ્ટ અને બાગબાન દીકરી નું ઘર વૃદ્ધાશ્રમ દ્વારા અન્નદાન મહાદન સૂત્ર ને સાર્થક કરતી સંસ્થા ઓ દ્વારા આ ગુરુવારે વડોદરા ના માસા કરજણ પાદર ગજેરા સહિત ના ગ્રામ્ય વિસ્તારો ની ઝૂંપડપટ્ટીના ગરીબ બાળકોને જલેબી અને ખીચડીનું વિતરણ કરવામાં આવ્યું હતું અને આ વખતે ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગીયસ્મિતજી ની પ્રેરક ઉપસ્થિતિ ઝૂંપડપટ્ટી ઓમાં ગરમાં ગરમ ખીચડી અને જલેબી વિતરણ કરાય હતી અને બાળકોને તેમના હાથે થોડી રકમનું વિતરણ કર્યું હતું અને આશીર્વાદ આપ્યા હતા
અભિલાષા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઝૂંપડપટ્ટી ઓમાં ખીચડી અને જલેબી વિતરણ




















Recent Comments