fbpx
બોલિવૂડ

અભિષેક મલિક અને સુહાની ચૌધરી લગ્નગ્રંથીથી જાેડાયા

અભિષેક મલિકે લગ્નની અને અન્ય વિધીઓની સુંદર ફોટોઝ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. તેની દુલ્હનિયા સુહાની ચૌધરી લાઇફસ્ટાઇલ અને ફેશન બ્લોગર છે. અભિષેકે સુહાની સાથે આ વર્ષે જાન્યુઆરીમાં જ સગાઇ કરી હતી. તેના પણ ફોટોઝ સોશિયલ મીડિયા પર છવાઇ ગયા હતા. લગ્નમાં અભિષેક અને સુહાનીએ મેચિંગ કપડા પહેર્યા હતા જે બન્ને પર ખુબ જ સૂટ કરી રહ્યા હતા. લગ્નના ફોટોઝ પર ફેન્સથી લઇને સેલિબ્રિટી મીત્રિો આ કપલને સુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.ટીવી શઓ યે હે મહોબ્બતે અને કહા હમ કહા તુમમાં જાેવા મળેલ એક્ટર અભિષેક મલિકે લગ્ન કરી લીધા છે તેણે ૧૯ ઓક્ટોબરે ગર્લફ્રેન્ડ સુહાની ચૌધરીની સાથે લગ્નના સાત ફેરા સીધા. અભિષેક અને સુહાનાના લગ્નની રસમ ૨-૩ દિવસ પહેલા જ શરૂ થઇ ગઇ હતી.

Follow Me:

Related Posts