અમદાવાદના અગ્રણી કેળવણીકાર અન્નાપૂર્ણાધામના ચેરમેન રવજીભાઈ વસાણીએ શાંતાબા જનરલ હોસ્પિમટલની મુલાકાત લીધી
વતનના રતન વસંતભાઈ ગજેરાએ શાંતાબા મેડિકલ કોલેજ એન્ડ જનરલ હોસ્પિિ.ના માઘ્મમથી જિલ્લાનના છેવાડાના જરૂરિયાતમંદ પરિવાર સુધી આરોગ્યત સેવા પહોંચાડી ઉતમ માનવતા સભર કાર્ય કર્યુ છે-રવજીભાઈ વસાણી, ચેરમેન, અન્નમપૂર્ણાધામ-અમદાવાદ
અમરેલીના વતનના રતન, કેળવણીકાર વસંતભાઈ ગજેરા સ્થાભપિત શાંતાબા મેડિકલ એન્ડ જનરલ હોસ્પિપટલની આજરોજ અમરેલી જિલ્લાપના અમદાવાદ સ્થિરત અગ્રણી ઉદ્યોગપતિ, વસાણી ફાઉન્ડે શન, અન્નથપુર્ણાધામ, તથા સૌરાષ્ટ્રણ કેળવણી મંડળના ચેરમેનશ્રી રવજીભાઈ વસાણીએ મુલાકાત લઈને ડેન્યુ વોર્ડ, આઈ.સી.યુ, જનરલવોર્ડ વિ.ની મુલાકાત લઈને સારવાર લઈ રહેલ દર્દીઓના ખબર-અંતર પુછયા હતા. શ્રી રવજીભાઈ વસાણીની મુલાકાત સમયે જનરલ હોસ્પિમટલના સર્જન તથા નિષ્ણાંિત તબીબ ડો.હીમપરીખ સાહેબ સંસ્થાખવતી સન્માછન કર્યુ હતું મુલાકાતબાદ અભિપ્રાય આપતા રવજીભાઈ વસાણીએ જણાવ્યુંન હતુ કે વતનના રતન કેળવણીકાર વસંતભાઈ ગજેરાએ ખરા અર્થમાં જિલ્લા ના છેવાડાના જરૂરિયાતમંદ પરિવારોની આરોગ્ય્ની ચિંતા કરીને માનવતાનો ઉતમ સંદેશ સમગ્ર ગુજરાતને આપ્યોી છે, શ્રી રવજીભાઈ વસાણીની મુલાકાત દરમિયાન અમદાવાદના અગ્રણી ઉદ્યોગપતિ મધુભાઈ વસાણી, સુપરવાઈઝર દિનેશભાઈ તથા અતુલભાઈ પણ જોડાયા હતા.
Recent Comments