અમદાવાદના આવૃત્તિ પટેલના સીમંત સંસ્કારની ૨૮ પેજની અનોખી આમંત્રણ પત્રીકા બનાવવામાં આવી.
આવૃત્તિ પટેલ ના સીમંત સંસ્કાર- ગર્ભ સંસ્કાર ની આમંત્રણ પત્રિકા ગર્ભવતી મહિલાઓ એ ધ્યાનમાં રાખવાની બાબત અને બાળઉછેર ની જાણકારી આ પત્રિકા માં પ્રિન્ટ કરી છે. આ ઉપરાંત ગર્ભાવસ્થા માં સરકારશ્રી તરફ થી મહિલાઓ તથા બાળકો માટે ના મળતાલાભો અને તે કેવી રીતે મેળવી શકાય તેની જાણકારી આ પત્રિકા માં સામેલ કરવા માં આવેલ છે.
વધારે જાણકારી માટે આ લિંક નો પ્રયોગ કરો:-
બેબી સવાર માં લોકો કેક અને ડેકોરેશન ના જે ખર્ચા વધી રહિયા છે તેને ઓછા કરવા અને આપડી સંસ્કૃતી નું જતન થાય તે માટે ગર્ભ સંસ્કાર કર્યા અને બધાજ મહેમાનો ને શ્રીમદ્દ ભાગવતગીતા ભેટ કરવા માં આવી મુખ્ય ઉદ્દેશ્ય લોકો નું વાંચન ઓછું થઈ ગયું છે તે લોકો વાંચતા થાય આજે ભારત સરકાર G20 વર્ષ ને માનવી રહિયા છે. તો બેબી સવાર માં પણ અમે પ્રમોટ કર્યું
Recent Comments