ગુજરાત

અમદાવાદના જગન્નાથ મંદિરમાં હિન્દુ-મુસ્લિમ ભાઈઓએ સાથે મળી રક્તદાન કર્યું

રથયાત્રાને હવે એક મહિનો બાકી છે ત્યારે અમદાવાદમાં દર વર્ષની માફક આ વર્ષે રથયાત્રા અગાઉ કોમી એકતાનો સંદેશ મળી રહે તે માટે જગન્નાથ મંદિત ખાતે રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો.અમદાવાદ પોલીસ દ્વારા યોજવામાં આવેલ આ કેમ્પમાં હિન્દુ અને મુસ્લિમ યુવાનોએ કોમી એકતા દેખાડી હતી. અને ૩ કલાકમાં જ ૨૦૦ બોટલથી વધુ રક્ત એકત્રિત કર્યું હતું.

Related Posts