સમાજમાં પતિ-પત્ની, સાસુ-વહુ, ભાઈ-બહેન વચ્ચેના પારિવારિક ઝઘડાઓ થતા હોય છે. જેમાં મહિલાઓ સાથે થતા અત્યાચાર માટે મહિલા હેલ્પલાઇનની ટીમ કાર્યરત છે. ત્યારે શહેરના પૂર્વ વિસ્તારમાં ચાર એવા કિસ્સા સામે આવ્યા છે, જેમાં મહિલા હેલ્પલાઇન ૧૮૧ અભયમની ટીમ દ્વારા ઝઘડાઓમાં સમાધાન લાવી અને નિરાકરણ લાવવામાં આવ્યું છે. મહિલા હેલ્પલાઇનની ટીમ દ્વારા સમજાવટ અને કાયદાકીય માહિતી આપી તમામ કિસ્સાઓમાં સુખદ સમાધાન લાવી પરિવારને તૂટતાં બચાવ્યા છે.
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં બનેલા ૪ ચાર કિસ્સામાં ૧૮૧ની ટીમે પરિવારોને તૂટતાં બચાવ્યા

Recent Comments