fbpx
ગુજરાત

અમદાવાદના રૂસ્ઝ્રછ કલબમાં નકલી CBIની ટીમ ત્રાટકીનકલી અધિકારીએ ફિલ્મ મેકર યુવકને લાફા ઝીંક્યા

રાજ્યમાં નકલી અધિકારીઓ ઝડપાવવાનો સિલસિલો યથાવત છે. અમદાવાદના રૂસ્ઝ્રછ કબલમાં નકલી ઝ્રમ્ૈંની ટીમ ત્રાટકી છે. નકલી ઝ્રમ્ૈંની ટીમે ફિલ્મ મેકર યુવકને લાફા ઝીંક્યા હતા. મળતી માહિતી અનુસાર ૨ સપ્ટેમ્બરના રોજ ફિલ્મ મેકર યુવક રૂસ્ઝ્રછ કલબમાં મિટિંગ કરી રહ્યાં હતા. ત્યારે મિટિંગ દરમિયાન ૩ શખ્સ ઝ્રમ્ૈંની ઓળખ આપી રુમમાં ઘુસી આવ્યા હતા. નકલી ઝ્રમ્ૈંની ટીમો તમામના ફોન કબજે કરી લીધાં હતા. તેમજ ફિલ્મ મેકર યુવક સામે દાદાગીરી કરી હતી.


ફિલ્મ મેકર યુવકે ફોન આપવાની ના પાડતા તેનું વોલેટ છીનવી લીધુ હતું. તેમજ યુવકે આઈકાર્ડ માગતા બોગસ આઈકાર્ડ બતાવી રૂસ્ઝ્ર કલબમાંથી ફરાર થયા હતા. બીજી તરફ આ અગાઉ અરવલ્લીના બાયડના સાઠંબા ગામેથી નકલી જીડ્ઢસ્ ઝડપાયો હતો. ઇન્દ્રાણ ગામે રાયોટિંગના ગુનાની પોલીસ પૂછપરછ વખતે ખોટી ઓળખ આપી હતી. આરોપીએ આઈકાર્ડ દર્શાવી પોતે જીડ્ઢસ્ હોવાનું નિવેદન આપ્યું હતું. ત્યારબાદ પોલીસે પ્રકાશ નાયી નામના શખ્સની અટકાયત કરી હતી.

Follow Me:

Related Posts