અમદાવાદના BRTS ટ્રેકમાં બે અકસ્માત,એકનું મોત, એક ઘાયલ
રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. આવી જ એક અકસ્માતની ઘટના અમદાવાદમાં સામે આવી છે. અમદાવાદના મ્ઇ્જી ટ્રેકમાં બે અકસ્માત થયા છે. અમદાવાદના રખિયાલ અને ઓઢવમાં અકસ્માતમાં થયેલા અકસ્માતમાં એકનું મોત થયુ છે. જ્યારે રખિયાલમાં મ્ઇ્જી બસે એક્ટિવા ચાલકને અડફેટે લેતા એક્ટિવા ચાલકનું ઘટના સ્થળે કરુણ મોત થયુ છે. ઓઢવ મ્ઇ્જી પાસે પણ બે બાઇક વચ્ચે અકસ્માત થયો છે. અકસ્મતમાં એક ઘાયલને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે. તો બીજી સુરતમાં મોરાભાગળ મ્ઇ્જી રૂટ કારને એક વિચિત્ર અકસ્માત થયો છે. મ્ઇ્જીના રૂટ પર એક કાર રોંગ સાઈડમાં જતી હતી. આ સમયે સામેથી પણ કાર આવતી હતી. આ સમયે બેલેન્સ ન જળવાતા એક કાર રેલિંગ સાથે ટકરાઈ હતી. કારને નડેલા અકસ્માતના ઝ્રઝ્ર્ફ પણ સામે આવ્યા છે.
Recent Comments