અમદાવાદના દાણીલીમડામાં ત્રિપલ તલાકની ઘટના, કોર્ટં કેસથી કંટાળી ગયો છું કહીને પતિએ ત્રણ તલાક આપી દીધાદેશમાં ત્રણ તલાક પર પ્રતિબંધ મૂકવાના ઉદ્દેશ્ય સાથે લાવવામાં આવેલું બિલ વર્ષ ૨૦૧૯માં લોકસભા પછી રાજ્યસભામાંથી બહુમતી સાથે પસાર થઈ ગયું હતું અને રાષ્ટ્રપતિના હસ્તાક્ષર બાદ કાયદો બન્યો હતો. પરંતુ હજી પણ ત્રણ તલાક આપવાના કિસ્સાઓ સામે આવતાં રહે છે. અમદાવાદના દાણીલીમડામાં પતિએ જાહેર રોડ પર પત્નીને ત્રિપલ તલાક આપતા પત્નીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
અમદાવાદમાં ત્રિપલ તલાકનો બનાવ બન્યો, રોડ પર જાહેરમાં પતિએ તલાક આપી દીધા



















Recent Comments