fbpx
ગુજરાત

અમદાવાદમાં સ્વાતિ ગ્રુપ સહિત ૪૦ સ્થળ પરIT દરોડાૈં્‌ વિભાગે બિનહિસાબી વ્યવહાર પકડાતા સ્વાતિ ગ્રુપના સાકેત અગ્રવાલ અને અશોક અગ્રવાલ સામે કાર્યવાહી હાથ ધરી

અમદાવાદમાં સ્વાતિ ગ્રુપ સહિત ૪૦ સ્થળો પર ૈં્‌ વિભાગે દરોડા (ૈં્‌ ઇટ્ઠૈઙ્ઘજ) પાડીને કાર્યવાહી હાથ ધરી છે. ૈં્‌ વિભાગે સ્વાતિ બિલ્ડકોનમાં ૨૫૦ કરોડના બિનહિસાબી વ્યવહારો ઝડપી પાડ્યા છે તેમજ કરોડો રૂપિયા અને ઝવેરાત પણ સીલ કરી છે. વધુમાં ડિજિટલ ડેટા, ડાયરી અને ચિઠ્ઠીઓ સહિત ૧૦ લોકર્સ પણ સીલ કરી દેવાયા છે. ઓપરેશનમાં અમદાવાદ, વડોદરા અને રાજકોટ સહિતના ૧૦૦થી વધુ અધિકારી જાેડાયા છે. બિનહિસાબી વ્યવહાર પકડાતા સ્વાતિ ગ્રુપના સાકેત અગ્રવાલ અને અશોક અગ્રવાલ સામે કાર્યવાહી હાથ ધરી છે. ૈં્‌ વિભાગે સ્વાતિ બિલ્ડકોન સહિત સ્વાતિ કન્સ્ટ્રક્શન, સ્વાતિ રિયલ્ટી, સ્વાતિ ગ્રુપ, સ્વાતિ સંધ્યા પ્રોકોન અને ન્ન્ઁ કંપનીમાં તપાસ હાથ ધરી છે. સ્વાતિ ગ્રુપે છેલ્લા ૫ વર્ષમાં જે પણ વ્યવહારો કર્યા તેનો ખુલાસો કરાશે. તો, ૈં્‌ વિભાગ કેમિકલ વેપારીઓ તેમજ અન્ય સંકળાયેલા વ્યક્તિઓ અને મળતિયાઓ અંગે પણ માહિતી મેળવી રહ્યું છે.

Follow Me:

Related Posts