અમદાવાદમાં ફરી એકવાર મોંઘી દાટ કાર દ્વારા અકસ્માત થવાની ઘટના સામે આવી છે. અમદાવાદના બોપલમાં આ ઘટના બની છે. બોપલમાં મોડી રાત્રે મ્ઇ્જી કોરિડોરમાં અકસ્માત સર્જાયો હતો. મ્ઇ્જી કોરિડોરમાં પૂરઝડપે જઈ રહેલી કાર ઘૂસી ગઇ હતી. જે પછી કારચાલક મોંઘીદાટ કાર મૂકીને ફરાર થઇ ગયો હતો. અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ વળી ગયો છે. ત્યારે બોપલ પોલીસે આ કેસમાં તપાસ હાથ ધરી છે. આ ઘટનામાં ફરાર કાર ચાલકની ઓળખ મેળવવા પોલીસે તપાસ શરુ કરી છે. કારના નંબર પ્લેટના આધારે તપાસ શરુ કરવામાં આવી છે.
અમદાવાદમાં BRTS કોરિડોરમાં પૂરઝડપે કાર ઘૂસી જતાં અકસ્માતફરાર કાર ચાલકની ઓળખ મેળવવા પોલીસે તપાસ શરુ કરી


















Recent Comments