અમદાવાદમાં છેલ્લા ઘણા વર્ષોથી અબોલ પશુ-પક્ષીઓ માટે નિઃશુલ્ક સેવા કરતી સંસ્થા કરૂણા ચેરીટેબલ ટ્રસ્ટની વહીવટી ઑફિસનો ઉદ્દઘાટન સમારંભ ૦૨/૦૪/૨૦૨૨ શનિવારના રોજ કરવામાં આવ્યું હતું. અબોલ પશુ પક્ષી ઓ માટે જીવદયા નું કાર્યકરતી સંસ્થા કરુણા ચેરીટેબલ ટ્રસ્ટ નીઓફીસનું ઉદ્દઘાટન વિશેષ આમંત્રિત મહેમાન નિવૃત. ડી. વાય.એસ.પી શ્રી તરુણભાઈ બારોટ સાહેબ અને મહેન્દ્ર શ્રીમાળી ( સેક્રેટરી , પીપલ ફોર એનિમલ્સ ) દ્વારા કરવામાં આવ્યું હતું. ઉદ્દઘાટન સમારંભમાં કરૂણા ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને ટીમે હાજર રહીને પ્રસંગને દિપાવ્યો હતો.
અમદાવાદ કરુણા ચેરીટેબલ ટ્રસ્ટ કાર્યાલય નો નિવૃત ડી વાય એસ પી તરુણ બારોટ ના વરદહસ્તે ઉદ્દઘાટન

Recent Comments