ગુજરાત

અમદાવાદ કરૂણા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પશુ-પક્ષીઓ માટે પાણી પીવાના કુંડા” તથા ORS અને સાથે “પક્ષીઓના માળા” નું વિતરણ

અમદાવાદ કરૂણા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પશુ-પક્ષીઓ માટે પાણી પીવાના કુંડા” તથા ORS અને સાથે “પક્ષીઓના માળા” નું મલાવ તળાવ, જીવરાજ પાર્કમાં ૨૩/૦૪/૨૨, શનિવારના રોજ સવારે ૭ થી ૯ માં નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.

Related Posts