ગુજરાત

અમદાવાદ ગાયત્રી પરિવાર નારણપુરા દ્વારા વાડજ ખાતે ઔષધીય યુક્ત યજ્ઞ યોજાયો

અમદાવાદ વાડજ તા.૧-૧૦-૨૦૨૧ના રોજ દેવપથ એપાર્ટમેન્ટ નવા વાડજ ખાતે શ્રાધ્ધ નિમિત્તે ગાયત્રી પરિવાર નારણપુરા દ્વારા બે કુંડી ગાયત્રી યજ્ઞ યોજાયો હતો જેમાં હાજર રહેલા સૌ પરિજનોએ પોતાના   સ્વજનોના સ્મરણાર્થે ગાયત્રી મંત્ર,મહામૃત્યુંજય મંત્ર, શન્નો મિત્ર મંત્રોના મંત્રોચ્ચારની સાથે દૂધનીખીર, ગાયના ઘી તેમજ ઔષધીય યુક્ત હવન સામગ્રી વડે પિતૃઓને પ્રસન્ન કરવા તથા  આશીર્વાદની પ્રાપ્તિ અર્થે આહુતિઓ પ્રદાન કરી હતી અને શાંતિ પ્રાર્થના કરવામાં આવી હતી.Inbox

Related Posts