ગુજરાત

અમદાવાદ ગુજરાત દર્દી કલ્યાણ ટ્રસ્ટ ને રાજીવભાઈ મહેતા એ ૫૦ માં જન્મદીને અન્નપૂર્ણાં રથ ની ભેટ આપ્યો

અમદાવાદ ગુજરાત દર્દી કલ્યાણ ટ્રસ્ટ ને રાજીવભાઈ  મહેતા એ જન્મદીને અન્નપૂર્ણાં રથ ની ભેટ આપ્યો  તા.૨૮-૪-૨૦૨૨ના રોજ રાજીવભાઈ મહેતા તરફથી ૫૦ માં જન્મદિવસ નિમિત્તે સિવિલ હોસ્પિટલ અસારવા અને સોલા ખાતે “અન્નપૂર્ણા રથ” રીક્ષા દ્વારા દરરોજ બપોરે ૭૦૦ જેટલા દર્દી અને તેના સગાને જમવા ટીફીન પહોંચાડવાનું સેવા કાર્ય કરી રહેલી અમદાવાદની ગુજરાત દર્દી લોક કલ્યાણ ટ્રસ્ટ સંસ્થાને લોડીંગ રીક્ષા ભેટ આપી જન સેવા પ્રભુ સેવાના સેવાકીય પ્રવૃત્તિના પૂણ્ય કાર્યમાં સહભાગી બન્યા હતા તેઓશ્રીએ પરિવાર સાથે રીક્ષા “અન્નપૂર્ણા રથનું ગાયત્રી મંત્રોચ્ચાર દ્વારા વિધિવત્ પૂજા કરી સંસ્થાને રીક્ષા અર્પણ કરી હતી સંસ્થા દ્વારા તેમનું સન્માન કરી જન્મદિવસ  મનાવવામાં આવ્યો હતો

Related Posts