અમદાવાદ માનવ જ્યોત સેવા સંસ્થા મુંબઈ દ્વારા ગાંધી જયંતી પ્રસંગે શિશુવિહાર નું અભિવાદન થયું… ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્ય સચિવ શ્રી પી.કે લહેરી ની અધ્યક્ષતા માં જૈન ભવન અમદાવાદ માં યોજાયેલ સમારોહમાં શિશુવિહાર સંસ્થાના જીવન તાલીમ શિક્ષણ ના કાર્યકર શ્રી હરીશભાઈ ભટ્ટ નું સંસ્થા પ્રતિનિધિ તરીકે અભિવાદન કરાયુ હતું.
અમદાવાદ જેન ભવન ખાતે પૂર્વ મુખ્ય સચિવ પી કે લહેરી ની અધ્યક્ષતા માં ભાવનગર શિશુવિહાર સંસ્થા નું જીવન તાલીમ શિક્ષણ બદલ અભિવાદન

Recent Comments