અમદાવાદ ની મનોદિવ્યાંગ બાળકો ની સંસ્થા સ્મિત લાઈલ્ડ એજ્યુકેશ ટ્રસ્ટ ના બાળકો વચ્ચે જઈ યુગશક્તિ ગાયત્રી ઉપાસકે ઉજવ્યો જન્મદિનદીન
અમદાવાદ ની મનોદિવ્યાંગ બાળકો ની સંસ્થા સ્મિત લાઈલ્ડ એજ્યુકેશ ટ્રસ્ટ ના બાળકો વચ્ચે જઈ યુગશક્તિ ગાયત્રી ઉપાસકે ઉજવ્યો જન્મદિનદીન અમદાવાદ એકાદશીના પવિત્ર દિવસે સ્મિત ચાઈલ્ડ એજયુકેશન એન્ડ ડેવલોપમેન્ટ ટ્રસ્ટ,અખબાર નગર સર્કલ પાસે,નવા વાડજ ખાતે આવેલી સંસ્થાના મનો દિવ્યાંગ ના બાળકો ને ભોજનમાં સ્વાદિષ્ટ ફરાળી વાનગીઓ પીરસી અને આઈસક્રીમના રસાસ્વાદનો અનોખો સ્વાદ કરાવી નારણપુરા વિસ્તારમાં રહેતા ઉષાબેન યોગેશભાઈ પટેલે કેનેડા નિવાસી પુત્રરત્નો નો અને ગાયત્રી પરિવારના કનુભાઈ પટેલે તેમનો જન્મદિવસ ઉજવ્યાનો આનંદ સંતોષ અનુભવ્યો હતો
Recent Comments