અમદાવાદ ગુજરાત રાજ્ય ના મુખ્ય મંત્રી ના જન્મદીને તા.૧૫-૭-૨૦૨૩ શનિવારે સવારે ૯-૦૦ થી ૧૨-૦૦ દરમ્યાન શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના જન્મદિવસ પ્રસંગે વૃક્ષારોપણ તથા નિ:શુલ્ક છોડ વિતરણનો કાર્યક્રમ કડવા પાટીદાર પરિવાર મહિલા વિકાસ ટ્રસ્ટ-લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ જોધપુર હીલ-સંવેદના અને ગાયત્રી પરિવાર નારણપુરાના સંયુક્ત ઉપક્રમે મુખ્ય મહેમાન શ્રીલા.આશાબેન બ્રહ્મભટ્ટ મ્યુ.કાઉન્સીલર -ડીસ્ટ્રીક્ટચૅરપર્સન, હરભજન કોંર,લા.ગિરીશ પટેલ પબ્લિક રિલેશન ઓફિસર,કડવા પાટીદાર પરિવાર મહિલા વિકાસના કાર્યકર્તાઓ,નારણપુરા ગામની બહેનો,ગાયત્રી પરિવારના પરિજનોની ઉપસ્થિતિમાં કડવા પાટીદાર પરિવાર મહિલા વિકાસ ટ્રસ્ટ, નારણપુરા ગામ ખાતે યોજાયો હતો
અમદાવાદ ની વિવિધ સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ઓના સંયુક્ત ઉપક્રમે મુખ્ય મંત્રી ના જન્મદીને છોડ વિતરણ વૃક્ષારોપણ

Recent Comments