fbpx
ગુજરાત

અમદાવાદ ભગવાન શ્રી રામ ના જન્મોત્સવ પ્રસંગે ગાયત્રી યજ્ઞ નું આયોજન 

અમદાવાદ ભગવાન શ્રી રામ ના જન્મોત્સવ પ્રસંગે ગાયત્રી યજ્ઞ નું આયોજન  તા.૧૦-૪-૨૦૨૨ રવિવારના રોજ રામનવમીની ઉજવણી નિમિત્તે નારણપુરા સોલા રોડ સહજાનંદ એવન્યુ ખાતે ગાયત્રી પરિવાર નારણપુરાની બહેનોએ ગાયત્રી યજ્ઞ દ્વારા સમૂહમાં વિશ્વમાં સૌને આધિ વ્યાધિ ઉપાધિમાંથી મુક્તિ મળે તેમજ અભ્યાસમાં બાળકોને સફળતા પ્રાપ્ત થાય અને શાંતિનું વાતાવરણ બની રહે તેવા શુભ આશયથી  આયોજન કર્યું હતું જેમાંગાયત્રી યજ્ઞમાં ગણેશજીનું ષોડશોપચાર પૂજન વિધિ તથા ગાયત્રી મંત્રો,મહામૃત્યુંજય મંત્રો,સરસ્વતી,લક્ષ્મી, કાલીના મંત્રોની આહુતિઓ  શ્રદ્ધા પૂર્વક હોમવામાં આવી હતી

Follow Me:

Related Posts