ગુજરાત

અમદાવાદ યુગશક્તિ ગાયત્રી પરિવાર ની બહેનો દ્વારા આનંદ નો ગરબા મહોત્સવ એવમ અન્નકૂટ મહાપ્રસાદ

અમદાવાદ યુગશક્તિ ગાયત્રી પરિવાર વિધાતા સોસાયટી ઘાટલોડિયા ખાતે આનંદ નો ગરબા મહોત્સવ યોજાયો હતો ગાયત્રી પરિવાર ની બહેનો દ્વારા તા.૮-૪-૨૦૨૨ ચૈત્ર નવરાત્રીના સાતમના દિવસે ગાયત્રી પરિવારની બહેનો દ્વારા સમૂહમાં ચાલી રહેલા ગાયત્રી ચાલીસા પાઠના અનુષ્ઠાન દરમ્યાન માતાજીનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો જેમાં આનંદનો ગરબો કરી મહોત્સવ ૧, વિધાતા સોસાયટી, ઘાટલોડિયા ખાતે ઉજવાયો હતો.

Follow Me:

Related Posts