ગુજરાત

અમદાવાદ ય્ર્ઁંની ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે ડાક અદાલતનું આયોજન

અમદાવાદ ય્ર્ઁંની ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે મુખ્ય પોસ્ટમાસ્ટર, જનરલ પોસ્ટ ઓફિસ, સલાપસ રોડ, અમદાવાદ-૩૮૦૦૦૧ ખાતે ૨૬.૦૩.૨૦૨૫ના રોજ ૧૧:૦૦ કલાકે ડાક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ડાક અદાલતમાં ફક્ત અમદાવાદ ય્ર્ઁંની ટપાલ ખાતાની સેવાઓ જેવી કે મનીઓર્ડર, રજીસ્ટર અને કાઉન્ટર પરની સેવાઓ વગેરેને લગતી ફરિયાદોનો નિકાલ કરવામાં આવશે.

આ અંગેની ફરિયાદો તારીખ ૨૦.૦૩.૨૦૨૫ સુધીમાં મેનેજર, કસ્ટમર કેર સેન્ટર, અમદાવાદ ય્ર્ઁં અમદાવાદ-૩૮૦૦૦૧ પર મોકલવાની રહેશે. તારીખ ૨૦.૦૩.૨૦૨૫ બાદ આવેલી ફરિયાદો વિચારણામાં લેવામાં આવશે નહીં. ફરિયાદ સ્પષ્ટ, મુદ્દાસર અને એક જ વિષય પર હોવી જરૂરી છે. સામાન્ય પ્રકારની તેમ જ નીતીવિષયક ફરિયાદો ધ્યાનમાં લેવાશે નહીં.

Follow Me:

Related Posts