અમદાવાદ સોમવાર દેવ ઉઠી પ્રબોધિની એકાદશીના શુભ પવિત્ર દિવસે સાંજે ૬-૦૦ વાગે વૃંદા અને ઠાકોરજી નો ભવ્ય લગ્નોત્સવ યોજાયો આ પાવન આદર્શ લગ્નોત્સવ ની ભાવિકો એ હર્ષઉલ્લાસ થી ઉજવાયો હતો તુલસી વિવાહની ઉજવણીનું આયોજન નારણપુરા ગામમાં રાધાકૃષ્ણ મંદિરમાં ધામધૂમથી વર્ષો વર્ષ થી કરવામાં આવે છે પરંતુ આ વર્ષે કોરાના મહામારીના વાતાવરણને ધ્યાનમાં રાખીને પ્રસંગ ગ્રામજનો, ટ્રસ્ટીઓ ,યુવા મિત્રોના સહયોગથી સંપન્ન થયો હતો જેમાં સૌએ ઉત્સાહભેર ભાગ લીધો હતો
અમદાવાદ રામકૃષ્ણ મંદિર ખાતે વૃંદાજી અને ઠાકોરજી નો લગ્નોત્સવ ઉજવાયો

Recent Comments