fbpx
ગુજરાત

અમદાવાદ લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ જોધપુર હિલ ગાયત્રી પરિવાર નારણપુરા દ્વારા “ફ્રી સ્ત્રી બ્રેસ્ટ કેન્સર સ્ક્રિનિંગ કેમ્પ” માં ૪૮ બહેનો ની તપાસ કરાય

અમદાવાદ લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ જોધપુર હિલ  ગાયત્રી પરિવાર નારણપુરા દ્વારા “ફ્રી  સ્ત્રી બ્રેસ્ટ કેન્સર સ્ક્રિનિંગ કેમ્પ” માં ૪૮ બહેનો ની તપાસ કરાય અમદાવાદ લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ જોધપુર હિલ ગાયત્રી પરિવાર નારણપુરા ના સયુંકત ઉપક્રમે    સંપૂર્ણ”ફ્રી  સ્ત્રી બ્રેસ્ટ કેન્સર સ્ક્રિનિંગ કેમ્પ” તથા ફ્રી આયુર્વેદિક નાડીવૈદ્ય  ડો. વંદના પંચાલ દ્વારા તપાસનું આયોજન કરાયું હતુંઅમદાવાદ નવા વાડજ વિસ્તારમાં ૩૦,દેવપથ ફ્લેટ નારણપુરા પોલીસ પાસે તારીખ ૨૦/૧૨/૨૧, સમય ૧૦.૦૦ થી ૪.૦૦ રાખવામાં આવ્યું હતું જેમાં ૪૮બહેનોએ ચેકઅપ કરાવવાનો લાભ લીધો હતો

Follow Me:

Related Posts