fbpx
રાષ્ટ્રીય

અમદાવાદ સહિત દેશમાં ૨૦ જગ્યા પર EDનું સર્ચ ઓપરેશન

અમદાવાદમાં ડિરેક્ટોરેટ ઑફ એન્ફોર્સમેન્ટ (ઈડ્ઢ), અમદાવાદ ઝોનલ ઑફિસે સાયબર ક્રાઈમ પોલીસ અમદાવાદના સહયોગથી દિલ્હી સહીત ૨૦ જગ્યાઓ પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે, દેશમાં દિલ્હી દ્ગઝ્રઇ, બેંગલુરુ, લખનૌ અને કોઈમ્બતુરમાં મેજિકવિન અને અન્યના કેસમાં પ્રિવેન્શનની જાેગવાઈઓ હેઠળ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.

સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, અમદાવાદમાં નોંધાયેલ એફઆઇઆરમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે વેબસાઇટઃ રંંॅજઃ//દ્બટ્ઠખ્તૈષ્ઠુૈહ.ખ્તટ્ઠદ્બીજ/ એ ૈંઝ્રઝ્ર મેન્સ ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪નું અનધિકૃત રીતે જંિીટ્ઠદ્બીઙ્ઘ/હ્વિર્ટ્ઠઙ્ઘષ્ઠટ્ઠજંીઙ્ઘ કર્યું હતું. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ૈંઝ્રઝ્ર) દ્વારા ક્રિકેટ મેચોના પ્રસારણના અધિકારો જીંટ્ઠિ ૈંહઙ્ઘૈટ્ઠ ઁદૃંને આપવામાં આવ્યા હતા. પરંતુ મેજીક વિન દ્વારા ગેરકાયદેસર રીતે લાઈવ સ્ટ્રીમિંગ કરવામાં આવતું હતું. દ્બટ્ઠખ્તૈષ્ઠુૈહ એક એવી વેબસાઈટ કે એપ્લિકેશન છે જે કોઈપણ ઈન્ટરનેટ બ્રાઉઝર (મોબાઈલ, સ્માર્ટ ટીવી, કોમ્પ્યુટર વગેરે) સાથે જાેડાયેલ છે, જેના દ્વારા કંપનીની પેઈડ કન્ટેન્ટનું પ્રસારણ થાય છે અને દર્શકોને તેને મફતમાં જાેવાની મંજૂરી આપે છે.

સ્ટાર ઇન્ડિયાના પ્રતિનિધિ દાખલ કરાયેલ ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું કે મેજિકવિને ૦૭.૦૬.૨૦૨૪ના રોજ કેનેડા વિ. આયર્લેન્ડ અને ૦૯.૦૬.૨૦૨૪ના રોજ ભારત વિરુદ્ધ પાકિસ્તાનની ૈંઝ્રઝ્ર મેન્સ ્‌૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪ની ક્રિકેટ મેચો રંંॅજઃ//જજ૪૭.ઙ્મૈદૃી/ લિંક દ્વારા ગેરકાયદેસર રીતે પ્રસારિત કરી હતી. જે સામગ્રીને સ્ટ્રીમ કરી રહી હતી. ર્ં્‌્‌ ડ્ઢૈજહીઅ ર્રંજંટ્ઠિ દ્વારા પ્રસારિત કરવા માટે અધિકૃત કંપનીને ભારે નાણાકીય નુકસાન થાય છે.

ઈડ્ઢની તપાસમાં બહાર આવ્યું છે કે મેજિકવિન વેબસાઇટ લાઇવ ક્રિકેટ મેચો અને અન્ય રમતો પર સટ્ટાબાજી જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલી છે. ૈંઝ્રઝ્ર મેન્સ ્‌૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪ની લાઇવ ક્રિકેટ મેચોનું પ્રસારણ કોઈપણ સબ્સ્ક્રિપ્શન ફી વિના હતું અને તે વેબસાઈટ કે એપ્લિકેશન થકી લોકો સાથે ઠગઈ કરવાનું કારસ્તાન હતું. ઈડ્ઢ અને અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચના જાેઈન્ટ સર્ચઓપરેશન દરમ્યાન રૂપિયા ૨ કરોડ ૩૦ લાખની રકમ સીઝ કરવા ઉપરાંત, અમુક ક્રિપ્ટો વોલેટની વિગતો મળી છે, જેમાં ૧૨ કરોડ રૂપિયા ફ્રીઝ કરવા વિવિધ એક્સચેન્જને સૂચનાઓ આપવામાં આવી છે.

Follow Me:

Related Posts