fbpx
ગુજરાત

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૫૦૦ જેટલા વૃક્ષો વાવવાનો ર્નિણય

એશિયાની સૌથી મોટી એવી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૫૦૦ જેટલા વૃક્ષો વાવવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. ઓકસીજન પ્લાન્ટની સાથે સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં ૧૫૦૦ જેટલા વૃક્ષો ઉઘાડવામાં આવશે.

જેથી કરીને સિવિલ હોસ્પિટલમાં ગ્રીનરી જળવાય રહે. સાથે જ અહીં આવતા દર્દીઓને શુધ્ધ કુદરતી ઓકસીજન મળી રહે તે માટે અલગ અલગ સંસ્થાઓ દ્વારા વૃક્ષો વાવવા માટે સહયોગ પણ કરવામાં આવ્યો છે.

Follow Me:

Related Posts