અમદાવાદ સિવિલ હોસ્પિ.માં સુપ્રિટેન્ડેન્ટની ઓફિસ બહાર મારમારી
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વર્ગ-૪ના કર્મચારી સાથે મારામારી થઈ હોવાનો વિડીયો સામે આવ્યો છે. ગુરુવારે વર્ગ-૪ના કર્મચારી સાથે કમિટીના કોઈ સભ્યોની ઉગ્ર બોલાચાલી થઈ હતી અને આ સમયે મામલો એટલો ઉગ્ર થઈ ગયો કે ગાળા-ગાળી અને ઝપાઝપી સુધી મામલો પહોંચી ગયો હતો. જેમાં વર્ગ-૪ના કર્મચારીને ખેંચીને ઝપાઝપી થતી હોય તેવા દ્રશ્ય જાેવા મળે છે. આ બાબતની જાણ પોલીસ સુધી થઈ છે. હાલ આના મૂળ જાણવા માટે પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે.
આ વીડિયોમાં જાેઈ શકાય છે કે વર્ગ-૪નો એક કર્મચારી સિવિલના સુપ્રિટેન્ડેન્ટની ઓફિસ બહાર જાેર જાેરથી બૂમો પાડીને અન્ય કર્મચારી પર પૈસા લેવાના આક્ષેપ કરી રહ્યો છે. જ્યારે કમિટી સભ્ય તેની સાથે ઝપાઝપી
Recent Comments