અમરેલી જિલ્લા કાનૂની સેવા સતા મંડળ દ્વારા આજુબાજુના તમામ નાના-મોટા ગામમાં કાનૂની સેવા સતા મંડળ દ્વારા અપાતી મફત સહાય (કાનૂની) આપવામાં આવે છે તેનો જોરદારપ્રચાર કરવામાં આવેલ છે. જેમાં પી.એલ.વી. સભ્ય મુકેશભાઈ ભટ્ટ (સોનલ) તેમજ અન્ય સભ્યો દ્વારા તમામ ગામડા આવરી લેવાની સફળ ઝુંબેશ શરૂ થઈ ચૂકી છે. તમામ કાનૂની શિબિર તેમજ કાનૂની સતા સેવા મંડળને અજમેરા હાઈસ્કૂલનો મોટો સહકાર મળેલ છે. તેમના ટ્રસ્ટી રાજુભાઈ કામદાર તેમજ પ્રિન્સિપાલ અને સ્ટાફનો મોટો સહકાર પ્રાપ્ત થયેલ છે.
અમરેલીનાં ગ્રામ્ય વિસ્તારમાં મફત કાનૂની માર્ગદર્શન અપાયું

Recent Comments