અમરેલીમાં આગામી તા.૧ મેથી ૭ મે સુધી તથાસ્તુ વિદ્યાપીઠનું પૂજન તેમજ શ્રીમદ્ ભાગવત મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે. વ્યાસપીઠ પરથી વિદ્યાપીઠનો શુભ સંકલ્પ કરવામાં આવ્યો હતો જે હવે ટૂંક સમયમાં સાકાર થવાનો છે ત્યારે આ મહોત્સવને સફળ બનાવવા ‘રાધે રાધે’ પરિવાર દ્વારા આવતીકાલ તા.ર૪ના રોજ સાંજે પઃ૦૦ કલાકે તુલસી પાર્ટી પ્લોટ અમરેલી બાયપાસ રોડ ખાતે આયોજન કરવામાં આવ્યુ છે.
અમરેલીના આંગણે ‘રાધે રાધે’ પરિવાર દ્વારા સ્નેહમિલન યોજાશે

Recent Comments