તા. ૦૭/૦૩/૨૦૨૪ ને ગુરુકવારના રોજ કલેકટર કચેરી, અમરેલી ખાતે કલેકટર શ્રી અજય દહિયાની ઉપસ્થિતીમા જીલ્લા વિકાસ કો-ઓર્ડિનેશન અને મોનિટરીંગ કમિટી (દિશા) ની બેઠકમા કેન્દ્ર સરકારની વિભિન્ન જનકલ્યાણકારી યોજનાઓની સિધ્ધી અંગે સાસદ-વ-કમિટીના ચેરમેન શ્રી નારણભાઈ કાછડીયાએ સમિક્ષા કરી તાગ મેળવેલ હતો. આ બેઠકમા જીલ્લા વિકાસ અધિકારી શ્રી પડયા, જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ડીરેકટર શ્રી જાડેજા, દિશા કમિટીના સદસ્યો શ્રી દિપકભાઈ માલાણી, શ્રી જયાબેન મધુભાઈ ગેલાણી, શ્રી ચેતનભાઈ માલાણી, શ્રી મોનિકાબેન હિરેનભાઈ કાછડીયા, શ્રી દેવેન્દ્રભાઈ ધાધલ, શ્રી વિરજીભાઈ બોરીચા સહિતના પદાધિકારીઓ તેમજ તમામ વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહયા હતા.
આ બેઠકમા કેન્દ્ર સરકારની મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાહેંધરી યોજના, દિન દયાળ અંત્યોદય યોજના, દિનદયાળ ઉપાધ્યાય ગ્રામિણ કૌશલ્ય યોજના, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, રાષ્ટ્રિય સામાજીક સહાય કાયક્રમ, પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અને શહેરી, ગ્રામિણ સ્વરોજગારી તાલીમ સંસ્થા, સાંસદ આદશ ગામ યોજના, રાષ્ટ્રિય કષિ વિકાસ યોજના, પરંપરાગત કષિ વિકાસ યોજના, સોઈલ હેલ્થ કાડ, પ્રધાનમંત્રી પાક વિમા યોજના, આત્મા, સ્વામીત્વ યોજના, રાષ્ટ્રિય ગ્રામ સ્વરાજ અભિયાન, સ્વચ્છ ભારત મિશન શહેરી અને ગ્રામીણ, એકસેલેરેટેડ ઈરીગેશન બેનીફીટ પ્રોગ્રામ, રીપેર, રિનોવેશન એન્ડ રિસ્ટોરેશન ઓફ વોટર બોડીઝ, સફેશ માઈનોર ઈરીગેશન, નેશનલ એનીમલ ડીસીઝ કન્ટ્રોલ પ્રોગ્રામ, નેશનલ આટીફીશીયલ ઈન્સેમીનેશન પ્રોગ્રામ, નેશનલ લાઈવ સ્ટોક મિશન, નેશનલ પ્રોગ્રામ ફોર ડેરી ડેવલપમેન્ટ, ઈન્ટીગ્રેટેડ ચાઈલ્ડ ડેવલપમેન્ટ સ્કીમ, સેફટી એન્ડ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન, બેટી બચાઓ બેટી પઢાઓ, સેફટી એન્ડ પ્રોટેક્શન ઓફ વુમન, પ્રધાનમંત્રી માત વંદના યોજના, નેશનલ હેલ્થ મિશન, નેશનલ ટયુબર કલોસીસ એલીમીનેશન પ્રોગ્રામ, જળજીવન મિશન, ડિઝીટલ ઈન્ડીયા લેન્ડ રેકોડઝ મોડનાઈઝેશન પ્રોગ્રામ, પ્રધાનમંત્રી કષિ સિંચાઈ યોજના-ઈન્ટીગ્રેટેડ વોટરશેડ મેનેજમેન્ટ પ્રોગ્રામ, પ્રધાનમંત્રી પોષણ શકિત નિમાણ, સમગ્ર શિક્ષા, પ્રધાનમંત્રી ઉજજવલા યોજના, પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના,
ઈન્ફ્રાસ્ટ્રકચર રીલેટેડ પ્રોગ્રામ્સ જેવા કે હાઈવે પરીવહન, પ્રધાનમંત્રી ખનીજ ક્ષેત્ર કલ્યાણ યોજના, સુગમ્ય ભારત અભિયાન, યુનિક ડીઝેબીલીટી આઈડી, પ્રધાનમંત્રી રોજગાર સજન કાયક્રમ, સાંસદ મતવિસ્તાર વિકાસ યોજના, ડિઝીટલ ઈન્ડીયા પબ્લીક ઈન્ટરનેટ એકસેસ પ્રોગ્રામ, પ્રધાનમંત્રી ગ્રામિણ ડિઝીટલ સાક્ષરતા અભિયાન, નેશનલ ફુડ સિકયોરીટી એકટ, પ્રિ-મેટ્રીક અને પોસ્ટ-મેટ્રીક શિષ્યવતિ, ખેલો ઈન્ડીયા, ઈ-શ્રમ પોટલ અને અમત યોજના સહિતની વિવિધ યોજનાઓના લક્ષ્યાક સામે મળેલ સિધ્ધી અંગે સમિક્ષા કરી જે જે યોજનાઓમા સિધ્ધી ઓછી મળેલ હતી તે તાત્કાલિક પૂર્ણ થાય તે માટેની તકેદારી લેવા ઉપસ્થિત અધિકારીશ્રીઓને સાસદ શ્રી નારણભાઈ કાછડીયાએ જરૂરી સુચના આપેલ હતી.
Recent Comments