અમરેલીના ચુંટાયેલા ધારાસભ્યોને હદય પૂર્વક અભિનંદન પાઠવતા અમરેલી તાલુકા કોંગ્રેસ મહામંત્રી પ્રવીણભાઈ કમાણી
અમરેલી કુંકાવાવ વડીયા તેમજ ગુજરાતના લોકોએ આપેલો જનાદેશ સિરેમાન્ય છે તેમજ અમરેલીના પાંચેય વિધાનસભાના ચુંટાયેલા ધારાસભ્યોને હદય પૂર્વક અભિનંદન પાઠવતા અમરેલી તાલુકા કોંગ્રેસ્સ મહામંત્રી પ્રવીણભાઈ કમાણી. ગુજરાતના લોકોએ પોતાનો વિરોધ રજૂ કરવાનો અવાજ ખુદ પ્રજાએ પોતાનો રસ્તો બંધ કરી અને કોંગ્રેસ પાર્ટીને ગુજરાતની જનતાએ હાસ્ય માં ધકેલીને ઍક તરફી સાસન આપી ને ખુદ જનતાએ ખુદ વિરૌધ કરવા નીકળવું પડે તેવી પરિસ્થતિનુ ગુજરાતની જનતાએ નિર્માણ કર્યુ તેનુ દુખ વ્યક્ત કરું છું . તેમજ ગુજરાતની જનતાને જ્યારે પણ મુશ્કેલી પડે ત્યારે ગુજરાતની જનતા સાથે હર હમેશ ને માટે કોંગ્રેસ પાર્ટી જનતા ની સાથે રહી છે અને જનતા ની સાથે રહેશે તેઓ વિશ્વાસ વ્યક્ત કરતાં અમરેલી તાલુકા કોંગ્રેસ્સ મહામંત્રી પ્રવીણભાઈ કમાણી.
Recent Comments